Pili matudi - પીળી મટુડી - Gujarati garba lyrics

Pili matudi - પીળી મટુડી - Gujarati garba lyrics

 

પીળી મટુડી - Gujarati garba lyrics


પીળી મટુડી લાવીયા ને કઇ બાંધ્યો પાવાગઢ રે માં,

કાંગરે, કાંગરે દીવા બળે ત્યાં દીઠો કાળો નાગ રે માં,

તારા નાગ ને પાછો વાળ રે માં, તને છતર ચઢાવું જોડાજોડ રે માં,

પીળી મટુડી લાવીયા ને કઇ બાંધ્યો પાવાગઢ રે માં,

કાંગરે, કાંગરે દીવા બળે ત્યાં દીઠો વાઘ દીપડો રે માં,

તારા વાઘને પાછો વાળ રે માં, તને શ્રીફળ ચઢાવું જોડાજોડ રે માં,

પીળી મટુડી લાવીયા ને કઇ બાંધ્યો પાવાગઢ રે માં


Pili matudi - Gujarati garba lyrics



Pili matudi laviya ne kai bandhyo pavagadh re maa,

Kangare, kangare diva bale tya ditho kalo nag re maa,

Tara naag ne pachho vad re maa, Tane chhattar chadhavu joda jod re maa,

Pili matudi laviya ne kai bandhyo pavagadh re maa,

Kangare, kangare diva bale tya ditho vagh dipado re maa,

Tara vagh ne pachho vad re maa, Tane shrifal chadhavu joda jod re maa,

Pili matudi laviya ne kai bandhyo pavagadh re maa





Post a Comment

0 Comments