Haiya ma bandhyo hichko - હૈયા મા બાંધ્યો હીંચકો - Gujarati garba lyrics

Haiya ma bandhyo hichko - હૈયા મા બાંધ્યો હીંચકો - Gujarati garba lyrics

 

હૈયા મા બાંધ્યો હીંચકો - Gujarati garba lyrics


હે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માં, હૈયા મા બાંધ્યો હીંચકો,
હે તમે ઝુલો તો તમને ઝુલાવુ મોરી માં, હૈયા મા બાંધ્યો હીંચકો,

હૈયા ના હીંચકે ના મખમલ ગાલીચા, માણેક કે મોતી નથી દિલડા ના દોરડા,
હે ખાલી ભક્તિનું આસન બીછાવુ મોરી માં, હૈયા મા બાંધ્યો હીંચકો,

હે તમે હીંચો તો તમને હીંચાવુ મોરી માં, હૈયા મા બાંધ્યો હીંચકો,
હે તમે ઝુલો તો તમને ઝુલાવુ મોરી માં, હૈયા મા બાંધ્યો હીંચકો


Haiya ma bandhyo hichko - Gujarati garba lyrics



He tame hincho to tamne hinchavu mori maa, Haiya ma bandhyo hichko,
He tame zulo to tamne zulavo mori maa, Haiya ma bandhyo hichko,

Haiya na hichke na makhmal galicha, Manek ke moti nathi dilada na dorda,
He khali bhakti nu aasan bichhavu mori maa, Haiya ma bandhyo hichko,

He tame hincho to tamne hinchavu mori maa, Haiya ma bandhyo hichko,
He tame zulo to tamne zulavo mori maa, Haiya ma bandhyo hichko

Post a Comment

0 Comments