![]() |
Madi tara mandiriya ma - માડી તારા મંદિરીયામા - Gujarati garba lyrics |
માડી તારા મંદિરીયામા - Gujarati garba lyrics
માડી તારા મંદિરીયામા ઘંટારવ ગાજે.... (૨)
હે ઉંચા ઉંચા ડુંગરીયા મા માડી તુ બીરાજે,
માડી તારા મંદિરીયામા ઘંટારવ ગાજે.... (૨)
જય અંબે બોલો અંબે, જગદંબે બોલો અંબે,
માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે,
જગ મા તારો મહીમા મોટો તુ તો તારણહાર છે,
ભીડ ભાંગી ભક્તો કેરી આશીષ દેતી જાજે,
માડી તારા મંદિરીયામા ઘંટારવ ગાજે,
હે ઉંચા ઉંચા ડુંગરીયા મા માડી તુ બીરાજે....(૨)
જય અંબે બોલો અંબે, જગદંબે બોલો અંબે....(૨)
Madi tara mandiriya ma - Gujarati garba lyrics
Madi tara mandiriya ma ghantarav gaje .... (2)
He uncha uncha dungariya ma madi tu biraje,
Madi tara mandiriya ma ghantarav gaje .... (2)
Jay ambe bolo ambe, Jagdambe bolo ambe,
Madi tara rup ghana nam to hajar chhe,
Jag ma taro mahima moto tu to taranhar chhe,
Bhid bhangi bhakto keri aashish deti jaje,
Madi tara mandiriya ma ghantarav gaje,
He uncha uncha dungariya ma madi tu biraje.... (2)
Jay ambe bolo ambe, Jagdambe bolo ambe.... (2)
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji