ઢોલીડા ઢોલ ધીમો ધીમો
ઢોલીડા ઢોલ ધીમો
ધીમો વગાડ નાં , ધીમો વગાડ નાં ,
રઢીયાળી રાતડી નો
, જોજે રંગ જાય નાં , ... (૨)
ધ્રુજે ના ધરતી તો
રમઝટ કહેવાય નાં ,..........(૨)
રઢીયાળી રાતડી નો
, જોજે રંગ જાય નાં , ... (૨)
પૂનમ ની રાતડી ને
આંખડી ઘેરાય નાં , ........(૨)
રઢીયાળી રાતડી નો
, જોજે રંગ જાય નાં , ... (૨)
હો... ચકમકતી ચાલ અને ઘૂઘરી નો ઘમકાર ,
હો... નૂપુર ના નાદ સાથે તાળીયો ના તાલ ,
ગરબામાં ઘૂમતા માં
ને કોઇથી પહોચાય નાં ...(૨)
રઢીયાળી રાતડી નો
, જોજે રંગ જાય નાં , ... (૨)
હો... વાંકડિયા વાળ અને ટીલડી લલાટ ,
હો... મોગરાની વેણી માં શોભે ગુલાબ ,
નીરખી નીરખી ને
મારું મનડું ધરાય ના , ... (૨)
રઢીયાળી રાતડી નો
, જોજે રંગ જાય નાં , ...(૨)
હો... સોળે શણગાર સજી , રૂપનો અંબાર બની ,
હો... પ્રેમનું આંજણ આંજી , આવી છે માડી
મારી ,
આછી આછી ઓઢણી માં
રૂપ માનું માયનહી ... (૨)
ઢોલીડા ઢોલ ધીમો
ધીમો વગાડ નાં , ધીમો વગાડ નાં ,
રઢીયાળી રાતડી નો
, જોજે રંગ જાય નાં , ... (૨)
Dholida dhol dhimo dhimo
Dholida dhol dhimo dhimo vagad na, dhimo vagad na..
radhiyadi ratadi no joje rang jay na ... (2)
dhruje na dharati to ramzat kahevay na ...(2)
radhiyadi ratadi no joje rang jay na ... (2)
punam ni ratadi ne aankhadi gheray na ... (2)
radhiyadi ratadi no joje rang jay na ... (2)
ho... chamakati chal ane ghughari no ghamkar,
ho... nupur na naad sathe taliyo na taal,
garba ma ghumata maa ne koythi pahochay na... (2)
radhiyadi ratadi no joje rang jay na ... (2)
ho... vankadiya vad ane tiladi lalat,
ho... mogara ni veni ma shobhe gulab,
nirkhi nirkhi ne maru manadu dharay na... (2)
radhiyadi ratadi no joje rang jay na ... (2)
ho... sode shangar saji, rupno ambar bani,
ho... prem nu aanjan aanji, aavi chhe madi mari,
aachhi aachhi odhani ma rup maanu maay nahi...(2)
dholida dhol dhimo dhimo vagad na, dhimo vagad na..
radhiyadi ratadi no joje rang jay na ... (2)
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji