Chhela ji re .... Mara hatu - છેલાજી રે... મારા હાટુ - Gujarati garba lyrics

Chhela ji re .... Mara hatu - છેલાજી રે... મારા હાટુ  - Gujarati garba lyrics

 છેલાજી રે... મારા હાટુ  - Gujarati garba lyrics

છેલાજી રે... મારા હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,

એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો, પાટણ થી પટોળા ...

છેલાજી રે... મારા હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,

રંગ રતુંબલ કોર કસુંબલ , પાલવ પ્રાણ બિછાવજો રે ...

છેલાજી રે... મારા હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,

ઓલ્યા પાટણ શે’રની રે મારે થાવું પદમણી નાર ,

ઓઢી અંગ પટોળું રે , એની રેલાવું રંગઘાર ,

હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે , પાટણ ....

છેલાજી રે... મારા હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,

ઓલી રંગ નીતરતી રે માને પામરી ગમતી રે ,

એને પહેરતા પગ મા રે , પાયલ છમછમતી રે ,

નથણી લવિંગીયા ને ઝુમખામાં મોંઘા મોતી મઢાવજો રે ...

છેલાજી રે... મારા હાટુ પાટણ થી પટોળા મોંઘા લાવજો ,

Chhela ji re .... Mara hatu - Gujarati garba lyrics

Chhela ji re .... Mara hatu patan thi patoda mongha lvjo ,

Ema ruda re moraliya chitaravjo , Patan thi patoda ....

Chela ji re .... Mara hatu patan thi patoda mongha lvjo ,

Rang ratumbal kor kasumbal , palav pran bichhavjo re ....

Chhela ji re .... Mara hatu patan thi patoda mongha lvjo ,

Olya patan sher ni re mare thavu padamni naar ,

Odhi ang patodu re , Eni relavu rangdhar ,

Hire madhela chudalani jod monghi madhavjo re , Patan ....

Chhela ji re .... Mara hatu patan thi patoda mongha lvjo ,

Oli rang nitarti re maa ne pamari gamati re ,

Ene paherta pag ma re , payal chhamchham ti re ,

Nathani lavingiya ne zumkha ma mongha moti madhavjo re ....

Chhela ji re .... Mara hatu patan thi patoda mongha lavjo ,

Post a Comment

0 Comments