Sonal garabo shire-સોનલ ગરબો શિરે -navratri garbo

Sonal garabo shire-સોનલ ગરબો શિરે -navratri garbo


સોનલ ગરબો શિરે


સોનલ ગરબો શિરે અંબે માં ચાલો ધીરે ધીરે ..,
             ચાલો ધીરે ધીરે , ચાલો ધીરે ધીરે ,
             ચાલો ધીરે ધીરે , ધીરે ....
લટકે ને મટકે રાસ રમે છે , દક્ષિણી ના તીરે ...
                           અંબે માં ચાલો ધીરે ....
સખીઓ સંગે કેવા દીસે છે , ફરર ફુદડી ફરે ...
                           અંબે માં ચાલો ધીરે ....
ચુંદડી ચટકે , મુખડું મલકે , હાર ગળા માં હીરે ...
                           અંબે માં ચાલો ધીરે ....


Sonal garabo shire


Sonal garabo shire aambe maa chalo dhire dhire...
chalo dhire dhire, chalo dhire dhire,
chalo dhire dhire...
latake ne matake raas rame chhe, dakshini na tire...
aambe maa chalo dhire...
sakhiyo sange keva dise chhe, farara fudadi fare...
aambe maa chalo dhire...
chundadi chatake mukhadu malake, haar gala ma hire...
aambe maa chalo dhire...



Post a Comment

0 Comments