Maano garbo re, rame raaj ne darbar-માનો ગરબો રે , રમે રાજ ને દરબાર-garba for navratri

માનો ગરબો રે , રમે રાજ ને દરબાર


માનો ગરબો રે , રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો કુંભારી ને દ્વાર
અલી કુંભારી ની નાર તું તો સુતી હોય તો જાગ ,
માના ગરબે રે , રૂડા કોડિયા મેલાવ ,
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો સોનીડા ને દ્વાર
અલી સોનીડા ની નાર તું તો સુતી હોય તો જાગ ,
માના ગરબે રે , રૂડા જોળિયા મેલાવ ,
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર
રમતો ભમતો રે આવ્યો ઘાચીડા ને દ્વાર
અલી ઘાચીડા ની નાર તું તો સુતી હોય તો જાગ ,
માના ગરબે રે , રૂડા દિવેલીયા પુરાવ ,
માનો ગરબો રે , રમે રાજ ને દરબાર

Maano garbo re, rame raaj ne darbar


Maano garbo re, rame raaj ne darbar,
ramato bhamto re aavyo kumbhari ne dvar,
aali kumbhari ni naar tu to suti hoy to jaag,
maana garabe re, ruda kodiya melav,
maano garbo re, rame raaj ne darbar,
ramato bhamto re aavyo sonida ne dvar,
aali sonida ni naar tu to suti hoy to jaag,
maana garabe re, ruda jodiya melav,
maano garbo re, rame raaj ne darbar,
ramato bhamto re aavyo ghachida ne dvar,
aali ghachida ni naar tu to suti hoy to jaag,
maana garabe re, ruda diveliya purav,
maano garbo re, rame raaj ne darbar.



Post a Comment

0 Comments