Maa pavate gadh thi utarya-માં પાવા તે ગઢથી ઉતર્યા-old garba

Maa pavate gadh thi utarya-માં પાવા તે ગઢથી ઉતર્યા-old garba


માં પાવા તે ગઢથી ઉતર્યા



માં પાવા તે ગઢથી ઉતર્યા , માં કાલી રે ,
વસાવ્યું ચાંપાનેર , પાવાગઢ વાળી રે ,
માં ચાંપા તે નેરના ચાર ચોંટા , માં કાલી રે .
સોનીડે માંડ્યા હાટ , પાવાગઢ વાળી રે ,
માં સોનીડો લાવે રૂડા ઝૂમણા , માં કાલી રે ,
મારી અંબા મા ને કાજ , પાવાગઢ વાળી રે ,
       માં પાવા તે ગઢથી ઉતર્યા , માં કાલી રે..
માં માળીડો આવે મલપતો , માં કાલી રે ,
એ લાવે ગજરા ની જોડ , પાવાગઢ વાળી રે ,
       માં પાવા તે ગઢથી ઉતર્યા , માં કાલી રે..
માં કુંભારી આવે મલપતો , માં કાલી રે ,
એ લાવે ગરબા ની જોડ , પાવાગઢ વાળી રે ,
       માં પાવા તે ગઢથી ઉતર્યા , માં કાલી રે..
માં સુથારી આવે મલપતો , માં કાલી રે ,
એ લાવે બાજોટ ની જોડ , પાવાગઢ વાળી રે ,
       માં પાવા તે ગઢથી ઉતર્યા , માં કાલી રે..

Maa pavate gadh thi utarya


Maa pavate gadh thi utarya, maa kali re,
vasavyu champaner, pavagadh vadi re,
maa champa te ner na char chauta, maa kali re.
sonide mandya haat, pavagadh vadi re,
maari aamba maa ne kaaj, pavagadh vadi re,
Maa pavate gadh thi utarya, maa kali re...
maa madido aave malapato, maa kali re,
e lave gajara ni jod, pavagadh vadi re,
Maa pavate gadh thi utarya, maa kali re...
maa kumbhari aave malapato, maa kali re,
e lave garaba ni jod, pavagadh vaddi re,
Maa pavate gadh thi utarya, maa kali re...
maa suthari aave malapato, maa kali re,
e lave bajot ni jod, pavagadh vaddi re,
Maa pavate gadh thi utarya, maa kali re...



Post a Comment

0 Comments