હો રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે ...
હે પાય વાગે છે ઘૂઘરી ના ખમકા રે ...
હો રૂડે ગરબે રમે છે ....
હે બ્રમ્હલોક માંથી બ્રહ્મા જોવા આવિયા
રે ,
હે સાથે દેવી બ્રમ્હાણી ને લાવીયા રે ..
હો રૂડે ગરબે રમે
છે ....
હે વિષ્ણુલોક માંથી વિષ્ણુ જોવા આવિયા
રે ,
હે સાથે દેવી લક્ષ્મીજી ને લાવીયા રે ..
હો રૂડે ગરબે રમે છે ....
હે કૈલાશ માંથી મહાદેવ જોવા આવિયા રે ,
હે સાથે દેવી પાર્વતીજી ને લાવીયા રે ..
હો રૂડે ગરબે રમે છે ....
હે નાગલોક માંથી નાગદેવ જોવા આવિયા રે ,
હે સાથે સર્વે નાગણીઓ ને લાવીયા રે ..
હો રૂડે ગરબે રમે છે ....
Ho rude garbe rame chhe devi ambika re ,
He pay vage chhe ghughari na khamaka re ..
Ho rude garbe rame chhe ...
He bramhalok mathi bramha jova aaviya re ,
He sathe devi bramhani ne laviya re ..
Ho rude garbe rame chhe ...
He vishnu lok mathi vishnu jova aaviya re ,
He sathe devi lakhshmi ji ne laviya re ..
Ho rude garbe rame chhe ...
He kailash mathi mahadev jova aaviya re ,
He sathe devi parvati ji ne laviya re ..
Ho rude garbe rame chhe ...
He naaglok mathi nagdev jova aaviya re ,
He satthe sarve naganiyo ne laviya re ..
Ho rude garbe rame chhe ...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji