એક વાર બોલું કે બે વાર
બોલું કે ત્રણ વાર બોલું ઓ માં,
માં તમે ગરબે રમવા આવજો...
ગરબે રમવા આવજો માડી, દર્શન
દેવા આવજો,
ઉતારા દેશું રે માં તને
મેડી ના મોલના,
એકવાર આવીને મારે મંદિરીયે
ઉતારા કરતા જાવ,
માં તમે ગરબે રમવા આવજો...
ભોજન દેશું રે મા તને મોંઘા
તે ભાવતા,
એકવાર આવીને મારે મંદિરીયે
ભોજન કરતા જાવ,
માં તમે ગરબે રમવા આવજો...
Ek vaar bolu ke be vaar bolu
Ek vaar bolu ke be vaar bolu ke tran vaar bolu oo maa,
maa tame garbe ramva aavjo...
garbe ramva aavo madi, darshan deva aavjo,
utara deshu re ma tane medi na mol na,
ekvaar aavine mare mandiriye utara karta jav,
maa tame garbe ramva aavjo...
bhojan deshu re maa tane mongha te bhavta,
ekvaar aavine mare mandiriye bhojan karta jaav,
maa tame garbe ramva aaavjo...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji