![]() |
Vandan vandan aashapura maat ne - વંદન વંદન આશાપુરા માત ને - Gujarati garba lyrics |
વંદન વંદન આશાપુરા માત ને - Gujarati garba lyrics
હે એવા વંદન વંદન
આશાપુરા માત ને ,
હે એવા વંદન વંદન
આશાપુરા માત ને ,
હે એશિયાની દેવી દેશ
વિદેશ વિખ્યાત કચ્છ દેશના દેવી
એવો આશરો રે માંગુ
આશાપુરા માતનો ,
હે એવો આશરો રે માંગુ
આશાપુરા માતનો ,
હરે કુળ દેવી તું છે
કચ્છ રાજ ની ... (૨)
હે આઈ કરે છે દેશ ની તણી
આણ રે કચ્છ દેશ ના દેવી
એવો આશરો રે માંગુ
આશાપુરા માતનો ,
હે એવો આશરો રે માંગુ
આશાપુરા માતનો ,
હે એવા વંદન વંદન
આશાપુરા માત ને.
Vandan vandan aashapura maat ne - Gujarati garba lyrics
He eva vandan vandan aashaoura maat ne,
He eva vandan vandan aashapura maat ne,
He asia ni devi desh videsh vikhyat kutchh desh na devi,
Evo aasharo re mangu aashapura maat no,
He evo aasharo re mangu aashapura maat no,
Hare kul devi tu chhe kutch raaj ni ... (2)
He aai kare chhe desh ni tani aan re kutchh desh na devi
Evo aasharo re mangu aashapura maat no,
He evo aasharo re mangu aashapura maat no,
He eva vandan vandan aashapura maat ne.
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji