Tara vina shyam - તારા વિના શ્યામ - Gujarati garba lyrics

Tara vina shyam - તારા વિના શ્યામ - Gujarati garba lyrics

 


 તારા વિના શ્યામ - Gujarati garba lyrics



તારા વિના શ્યામ મને એકલડું લાગે ,

                    રાસ રમવા ને વહેલો આવજે .... (૨)

તારા વિના શ્યામ ....

શરદપૂનમ ની રાતડી , ચાંદની ખીલી છે ભલીભાત ની ,

તું ન આવે તો શ્યામ , રાસ જામે ન શ્યામ ,

રાસ રમવાને વહેલો આવ... આવ... આવ... શ્યામ ,

તારા વિના શ્યામ ....

તારા વિના શ્યામ મને એકલડું લાગે ,

                    રાસ રમવા ને વહેલો આવજે .... (૨)

ગરબે ઘૂમતી ગોપીઓ , સુની છે ગોકુળની શેરીઓ ,

સુની સુની શેરીઓ માં , ગોકુળની ગલીયોમાં ,

રાસ રમવાને વહેલો આવ... આવ... આવ... શ્યામ ,

તારા વિના શ્યામ ....

તારા વિના શ્યામ મને એકલડું લાગે ,

                    રાસ રમવા ને વહેલો આવજે .... (૨)

અંગ અંગ રંગ છે અનંગ નો , રંગ કેમ જાય તારા સંગ નો ,

તું ન આવે તો શ્યામ , રાસ જામે ન શ્યામ ,

રાસ રમવાને વહેલો આવ... આવ... આવ... શ્યામ ,

તારા વિના શ્યામ ....

તારા વિના શ્યામ મને એકલડું લાગે ,રાસ રમવા ને વહેલો આવજે ...

 


Tara vina shyam - Gujarati garba lyrics



Tara vina shyam mane ekladu lage ,

Raas ramva ne vahelo aavje .... (2)

Tara vina shyam .....


Sharad punam ni ratdi , chandani khili chhe bhali bhat ni ,

Tu na aave to shyam , Rass jame na shyam ,

Raas ramva ne vahelo  aav ... aav ... aav ... shyam ,

Tara vina shyam ....

Tara vina shyam mane ekladu lage ,

Raas ramva ne vahelo aavje .... (2)


Garbe ghumati gopiyo , Suni chhe gokul ni sheriyo ,

Suni suni sheriyo ma , gokul ni galiyo ma ,

Raas ramva ne vahelo  aav ... aav ... aav ... shyam ,

Tara vina shyam ....

Tara vina shyam mane ekladu lage ,

Raas ramva ne vahelo aavje .... (2)


Ang ang rang chhe anang no , Rang kem jaay tara sang no ,

Tu na aave to shyam , raas jame na shyam ,

Raas ramva ne vahelo  aav ... aav ... aav ... shyam ,

Tara vina shyam ....

Tara vina shyam mane ekladu lage ,

Raas ramva ne vahelo aavje ....




Post a Comment

0 Comments