He maa taro garbo zakamzod - હે માં તારો ગરબો ઝાકમઝોળ - Gujarati garba lyrics

He maa taro garbo zakamzod - હે માં તારો ગરબો ઝાકમઝોળ - Gujarati garba lyrics

હે માં તારો ગરબો ઝાકમઝોળ - Gujarati garba lyrics

હે માં તારો ગરબો ઝાકમઝોળ , ઘૂમે ગોળ ગોળ ,

                    પાવાગઢ ની પોળ માં રે લોલ ,

માં તારી ચુંદડી રાતીચોળ , ઉડે રંગચોળ ,

                    પાવાગઢ ની પોળ માં રે લોલ ,

હે માડી ગરબે ઘૂમે , હે સજી સોળ શણગાર ,

માડી તારા ચારણો માં પાવન પગથાર ,

માં તારે ગરબે ફૂલનો હિંડોળ , મોંઘો અણમોલ ,

                    પાવાગઢ ની પોળ માં રે લોલ ,

હે માં તારો ગરબો ઝાકમઝોળ , ઘૂમે ગોળ ગોળ ,

                    પાવાગઢ ની પોળ માં રે લોલ ,

માં તારી ચુંદડી રાતીચોળ , ઉડે રંગચોળ ,

                    પાવાગઢ ની પોળ માં રે લોલ...

He maa taro garbo zakamzod - Gujarati garba lyrics

He maa taro garbo zakamzod , Ghume god god ,

Pavagadh ni Pod ma re lol ,

Maa tari chundadi ratichod , Ude rangchod ,

Pavagadh ni Pod ma re lol ,

He maadi garbe ghume , He saji sod shangaar ,

Maadi tara charano ma pavan pagathaar ,

Maa tare garbe fulno hindol , Mongho anmol ,

Pavagadh ni Pod ma re lol ,

He maa taro garbo zakamzod , Ghume god god ,

Pavagadh ni Pod ma re lol ,

Maa tari chundadi ratichod , Ude rangchod ,

Pavagadh ni Pod ma re lol ,

Post a Comment

0 Comments