 |
Uncha uncha re maadi tara - ઊંચા ઊંચા રે માડી તારા - Gujarati garba lyrics |
ઊંચા ઊંચા રે માડી તારા - Gujarati garba lyrics
ઊંચા ઊંચા રે માડી તારા
ડુંગરા રે લોલ ,
કે ડુંગર ઉપર ટહુકે ઝીણા
મોર ,
કે ગરબે રમવા આવજો રે લોલ ,
ઊંચા ઊંચા ...
પહેલો પત્ર રે પાવાગઢ
મોકલ્યો રે લોલ ...
કે દેજો મારી કાળકા માંને
હાથ ,
કે ગરબે રમવા આવજો રે લોલ ,
ઊંચા ઊંચા ...
બીજો પત્ર રે આબુગઢ મોકલ્યો
રે લોલ ...
કે દેજો મારી અંબા માંને
હાથ ,
કે ગરબે રમવા આવજો રે લોલ ,
ઊંચા ઊંચા ...
ત્રીજો પત્ર રે શંખલપુર
મોકલ્યો રે લોલ ...
કે દેજો મારી બહુચર માંને
હાથ ,
કે ગરબે રમવા આવજો રે લોલ ,
ઊંચા ઊંચા ...
ચોથો પત્ર રે આરાસુર મોકલ્યો
રે લોલ ...
કે દેજો મારી આરાસુરી માંને
હાથ ,
કે ગરબે રમવા આવજો રે લોલ ,
ઊંચા ઊંચા ...
પાંચમો પત્ર રે ચોટીલા મોકલ્યો
રે લોલ ...
કે દેજો મારી ચામુંડા માંને
હાથ ,
કે ગરબે રમવા આવજો રે લોલ ,
ઊંચા ઊંચા ...
Uncha uncha re maadi tara - Gujarati garba lyrics
Uncha uncha re maadi tara dungara re lol ....
Ke dungar upar tahuke jina mor ,
Ke garbe ramva aavjo re lol, Uncha uncha ....
Pahelo patra re pavagadh mokalyo re lol ....
Ke dejo mari kalaka maa ne haath ,
Ke garbe ramva aavjo re lol , Uncha uncha ....
Bijo patra re aabu gadh mokalyo re lol ....
Ke dejo mari amba maa ne haath ,
Ke garbe ramva aavjo re lol , Uncha uncha ....
Trijo patra re shankhalpur mokalyo re lol ....
Ke dejo mari bahuchar maa ne haath ,
Ke garbe ramva aavjo re lol , Uncha uncha ....
Chotho patra re aarasur mokalyo re lol ....
Ke dejo mari aarasuri maa ne haath ,
Ke garbe ramva aavjo re lol , Uncha uncha ....
Panchnmo patra re chotila mokalyo re lol ....
Ke dejo mari chamunda maa ne haath ,
Ke garbe ramva aavjo re lol , Uncha uncha ....
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji