![]() |
Tu kali ne kalyani mori maa - તું કાળી ને કલ્યાણી મોરી માં - Gujarati garba lyrics |
તું કાળી ને કલ્યાણી મોરી માં - Gujarati garba lyrics
તું કાળી ને કલ્યાણી મોરી
માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તું ચારે યુગ મા ગવાણી રે
માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તને પહેલા તે યુગ માં જાણી
રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તું શંકર ની પટરાણી રે માં
, જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તું ભસ્માસુર હરનારી રે માં
, જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તને બીજા તે યુગ માં જાણી
રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તું હરિશ્ચંદ્ર ઘેર પટરાણી
રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તને ત્રીજા તે યુગ માં જાણી
રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તું રામચંદ્ર ઘેર પટરાણી રે
માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તું રાવણ ને હરનારી રે માં
, જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તને ચોથા તે યુગ માં જાણી રે માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તું પાંડવ ઘેર પટરાણી રે
માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તું કૌરવકુળ હણનારી રે માં
, જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
તું કાળી ને કલ્યાણી મોરી
માં , જ્યાં જોવું ત્યાં જોગમાયા ,
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji