સાથીયા પુરાવો દ્વારે - lyrics
સાથીયા પુરાવો દ્વારે ,
દીવડા પ્રગટાવો રાજ ,
આજ મારે આંગણે , પધારશે માં
પાવાવાળી ,
જય અંબે માં , જય અંબે માં
, જય જય અંબે ,
વાંઝીયા નું મેણું ટાળી
રમવા રાજકુમાર દે માં ,
ખોળા નો ખુંદનાર દે ...
કુંવારી કન્યા ને માડી
મનગમતો ભરથાર દે માં ,
પ્રીતમજી નો પ્યાર દે ...
નિર્ધન ને ધન ધાન આપે ,
રાખે માડી સહુની લાજ ,
આજ મારે આંગણે , પધારશે માં
પાવાવાળી ....
કુમ કુમ પગલા ભરશે , માડી
સાતે પેઢી તરશે , (૨)
આધ્યશક્તિ માં પાવાવાળી જનમ
જનમ હરશે પાડા , (૨)
દૈ દૈ તાળી ગાઓ આજ
વાજિંત્રો વગડાવો રાજ ,
Saathiya puravo dware - Lyrics
Saathiya puravo dware , Diwada pragtavo raaj ,
Aaj mare aangane , Padharshe ma pava vadi ,
Jay Ambe jay ambe maa , jay ambe maa, jay ambe maa ,
vanjiya nu menu tadi ramva rajkumar de maa ,
Khola no khundnar de ....
Kunvari kanya ne maadi mangamto bharthar de maa ,
Pritamji no pyaar de ....
Nirdhan ne dhan aape , Rakhe maadi sahuni laaj ,
Aaj mare aangane , Padharshe ma pava vadi ....
Kum kum pagala bharshe , maadi saate pedhi tarse , (2)
Aadhya shakti maa pava vadi janam janam harse paada , (2)
Dai dai taali gaavo aaj vajintro vagadavo raaj ,
Aaj mare aangane , Padharshe ma pava vadi ....
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji