![]() |
Kesariyo rang tane lagyo - કેસરિયો રંગ તને લાગ્યો - Gujarati garba lyrics |
કેસરિયો રંગ તને લાગ્યો - Gujarati garba lyrics
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા ,
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ ...
કોના કોના માથે ઘૂમ્યો અલ્યા ગરબા ,
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ ...
કેસરિયો રંગ તને....
અંબા માંને માથે ઘૂમ્યો અલ્યા ગરબા ,
અંબા માંને માથે ઘૂમ્યો રે લોલ ...
કિયા કિયા ગામે પધરાવ્યો અલ્યા ગરબા ,
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ ... કેસરિયો રંગ તને....
અંબાજી ગામે પધરાવ્યો અલ્યા ગરબા ,
અંબાજી ગામ પધરાવ્યો રે લોલ ... કેસરિયો રંગ તને....
કોના કોના માથે ઘૂમ્યો અલ્યા ગરબા ,
કોના કોના માથે ફર્યો રે લોલ ... કેસરિયો રંગ તને....
કાળીકા માંને માથે ઘૂમ્યો અલ્યા ગરબા ,
કાળીકા માંને માથે ઘૂમ્યો રે લોલ ...
કિયા કિયા ગામે પધરાવ્યો અલ્યા ગરબા ,
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ ...
કેસરિયો રંગ તને....
પાવાગઢ ગામે પધરાવ્યો અલ્યા ગરબા ,
પાવાગઢ ગામે પધરાવ્યો રે લોલ ... કેસરિયો રંગ તને....
કોના કોના માથે ઘૂમ્યો અલ્યા ગરબા ,
કોના કોના માથે ઘૂમ્યો રે લોલ ... કેસરિયો રંગ તને....
ચામુંડા માંને માથે ઘૂમ્યો અલ્યા ગરબા ,
ચામુંડા માંને માથે ઘૂમ્યો રે લોલ ...
કિયા કિયા ગામે પધરાવ્યો અલ્યા ગરબા ,
કિયા કિયા ગામે પધરાવ્યો રે લોલ ...
કેસરિયો રંગ તને....
ચોટીલા ગામે પધરાવ્યો અલ્યા ગરબા ,
ચોટીલા ગામે પધરાવ્યો રે લોલ ... કેસરિયો રંગ તને....
કેસરિયો રંગ તને લાગ્યો ઓલ્યા ગરબા ,
કેસરિયો રંગ તને લાગ્યો રે લોલ ...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji