![]() |
Aaj no chandaliyo mane - આજનો ચાંદલીયો મને - Gujarati garba lyrics |
આજનો ચાંદલીયો મને - Gujarati garba lyrics
આજનો ચાંદલીયો મને લાગે બહુ
વ્હાલો ,
કહી દો સુરજ ને કે ઉગે નહિ
ઠાલો ,
તારા રે નામનો છેડ્યો એક
તારો ,
હું તારી મીરા તું ગિરધર
મારો ,
આજ મારે પીવો છે , પ્રીતિ
નો પ્યાલો
કહી દો સુરજ ને કે ઉગે નહિ
ઠાલો ,
આપણ બે અજાણ્યા પરદેશી પંખી
,
આજ મળ્યા જુગ જુગ નો સથવારો
ઝંખી ,
જો જો વિખાય નહિ શમણા નો
માળો ,
કહી દો સુરજ ને કે ઉગે નહિ
ઠાલો ,
દો રંગી દુનિયા ની કેડી
કાંટાળી ,
વસમી છે વાટ કેમ ચાલુ
સંભાળી
લાગે ના ઠોકર જો હાથ તમે
ઝાલો ,
કહી દો સુરજ ને કે ઉગે નહિ
ઠાલો
Aaj no chandaliyo mane - Gujarati garba lyrics
Aaj no chandaliyo mane lage bahu vahalo ,
Kahi do suraj ne ke uge nahi thalo ,
Tara re namno chedyo ek taro ,
Hu tari mira tu girdhar maro ,
Aaj mare pivo chhe , priti no pyalo ,
Kahi do suraj ne ke uge nahi thalo ,
Aapan be ajanya pardeshi pankhi ,
Aaj malya jug jug no sathvaro jankhi ,
Jo jo vikhay nahi shamna no mado ,
Kahi do suraj ne ke uge nahi thalo ,
Do rangi duniya ni kedi kantadi ,
Vasami chhe vaat kem chalu sambhadi ,
Laage na thokar jo hath tame jhalo ,
Kahi do suraj ne ke uge nahi thalo...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji