zino zino maa zinzavo re-ઝીણો ઝીણો માં ઝીંઝવો રે -navrtri old garba

ઝીણો ઝીણો માં ઝીંઝવો રે



ઝીણો ઝીણો માં ઝીંઝવો રે , ઝીણી શિયાળા ની રાત ,
અંબા તું મોરી માવડી રે , રમવા આવોને રાસ .
આસોના ઉજળા દા’ડા આયા , માડી ના રથડા ઓરા આવ્યા ,
વેલેરા આવ મોરી માં , આંગણે પધારો મોરી માં .
સિંહની સવારીએ માંડી આવ્યા , ચોસઠ જોગણી સંગે લાવ્યા ,
ભલે પધાર્યા મોરી માં , ખમ્મા પધાર્યા મોરી માં .
આરાતે સુરના ચોકે આયા , આકાશદેવ સહુ જોવા આવ્યા ,
ભલે રમે મોરી માં , અમને ગમે મોરી માં



zino zino maa zinzavo re



zino zino maa zinzavo re, zini shiyala ni  raat,
aamba tu mori mavadi re, ramava aavone raas.
aasona ujala da'da aaya, madi na rathada ora aavya,
velera aav mori maa, aangane padharo mori maa.
sinhani  savari e madi aavya, chosath jogani sange lavya,
bhale padharya mori maa, khamma padharya mori maa.
aarate surana choke aavya, aakashdev sahu jova aavya,
bhale rame mori ma, aamne game mori ma

Post a Comment

0 Comments