તાળીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે
તાળીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે ,
પૂનમ ની રાત ... ઉગી પૂનમ ની રાત ...
આસમાની ચૂદલડી માં લહેરીયા લહેરાય રે ,
પૂનમ ની રાત ... ઉગી પૂનમ ની રાત ...
ગોરો ગોરો ચાંદલીયો ને દિલ ડોલાવે નાવલીઓ ,
કહે મન ની વાત રે ...
પૂનમ ની રાત ... ઉગી પૂનમ ની રાત ...
ઓરી ઓરી આવ ગોરી , ઓરી ઓરી ,
ચાંદલીયો હિચોળે તારા હૈયા કેરી દોરી ,
રાતલડી રળિયાત રે ...
પૂનમ ની રાત ... ઉગી પૂનમ ની રાત ...
તાળીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે ,
પૂનમ ની રાત ... ઉગી પૂનમ ની રાત ...
ગરબે ઘૂમો , ગોરી ગરબે ઘૂમો ,
રૂમો ઝૂમો , ગોરી રૂમો ઝૂમો ,
રાસ રમે જાણે શામળીયો ,
જમુનાજી ને ઘાટ રે ...
પૂનમ ની રાત ... ઉગી પૂનમ ની રાત ...
તાળીઓ ના તાલે ગોરી ગરબે ઘૂમી ગાય રે ,
પૂનમ ની રાત ... ઉગી પૂનમ ની રાત ...
Taliyo na tale gori garbe ghumi gaay re
Taliyo na tale gori garbe ghumi gaay re,
punam ni raat... aavi punam ni raat...
aasamani chundaladi ma laheriya laheray re,
punam ni raat... aavi punam ni raat...
goro goro chandaliyo ne dil dolave navaliyo,
kahe man ni vaat re...
punam ni raat... aavi punam ni raat...
ori ori aav gori, ori ori,
chandaliyo hichole tara haiya keri dori,
rataladi radiyat re...
punam ni raat... aavi punam ni raat...
taliyo na tale gori garbe ghumi gaay re,
punam ni raat... aavi punam ni raat...
rumo zumo, gori rumo zumo,
raas rame jane shamadiyo,
jamunaji ne ghaat re...
punam ni raat... aavi punam ni raat...
taliyo na tale gori garbe ghumi gaay re,
punam ni raat... aavi punam ni raat...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji