maro sonano ghadulo re-મારો સોનાનો , ઘડુલો રે -navratri gujarati garba

મારો સોનાનો , ઘડુલો રે

મારો સોનાનો , ઘડુલો રે ...
હાં, પાણીડા છલકે છે      હાં, પાણીડા છલકે છે ,
ગોરું મુખલડું મલકે છે,    હાં પાણીડા છલકે છે ,
હે પચરંગી પાઘડી વા’લા ને બહુ શોભે રાજ ...
હે નવરંગી ચુંદડી ચટકે ને મન મોહે રાજ ...
       ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે,    હાં પાણીડા છલકે છે ,
હે અંગે અંગરખું વા’લા ને બહુ શોભે રાજ ...
હે રેશમનો ચણિયો ચટકે ને મન મોહે રાજ ...
       ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે,    હાં પાણીડા છલકે છે ,
હે માંથડીયે ઝુલફા વા’લા ને બહુ શોભે રાજ ...
હે અંબોડે ફૂલડાં ચટકે ને મન મોહે રાજ ...
       ઘૂંઘટ ની ઓરકોર પાલવ ની ઓરકોર
ગોરું મુખલડું મલકે છે,    હાં પાણીડા છલકે છે ,

maro sonano ghadulo re

maro sonano ghadulo re....
ha, panida chhalake chhe... ha, panida chhalake chhe,
goru mukhaladu makale chhe, ha, panida chhalake chhe,
he pacharangi paghadi va'la ne bahu shobhe raaj...
he navarangi chundadi chatake ne man mohe raaj...
ghunghat ni orkor, palavv ni orkor,
goru mukhaladu makale chhe, ha, panida chhalake chhe,
he ange angarkhu va'la ne bahu shobhe raaj...
he resham no chaniyo chatke ne man mohe raaj...
ghunghat ni orkor, palavv ni orkor,
goru mukhaladu makale chhe, ha, panida chhalake chhe,
he mathadiye zulfa va'la ne bahu shobhe raaj...
he ambode fulada chatake ne man mohe raaj...
ghunghat ni orkor, palavv ni orkor,
goru mukhaladu makale chhe, ha, panida chhalake chhe,

Post a Comment

0 Comments