કુમ કુમ ના પગલા પડ્યા
કુમ કુમ ના પગલા
પડ્યા માડી નાં હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે ....
માડી તારા આવવા ના એંધાણ થયા ...
માડી તુજો પધાર
સજી સોળે શણગાર ,
આવી મારે રે દ્વાર
, કરજે પાવન પગથાર .. (૨)
દીપે દરબાર , રેલે
રંગ ની રસધાર ,
ગરબો ગોળ ગોળ
ઘૂમતો , થાયે સાકાર ... (૩)
ચાચર ના ચોકે
ચગ્યા , દીવાડીયા જ્યોતે ઝગ્યા ,
મનડા હારો હાર હાલ્યા રે ...
માડી તારા આવવા ના એંધાણ થયા ...
કુમ કુમ ના પગલા
પડ્યા માડી નાં હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે ....
માડી તારા આવવા ના એંધાણ થયા ...
માં તું તેજ નો અંબાર
, માં તું ગુણ નો ભંડાર ,
માં તું દર્શન
દેશે તો થશે , આનંદ અપાર ... (૨)
ભવો ભવનો આધાર ,
દયા દાખવી દાતાર ,
કૃપા કરજે અમ રંક
પર થોડી લગાર ... (૩)
સુરજ ના તેજ તપ્યા
, ચંદ્ર કિરણ હૈયે વસ્યા ,
તારલિયા ટમ ટમ્યા રે ...
માડી તારા આવવા ના એંધાણ થયા ...
કુમ કુમ ના પગલા
પડ્યા માડી નાં હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે ....
માડી તારા આવવા ના એંધાણ થયા ...
તારો ડુંગરે આવાસ
, બાણે બાણે તારો વાસ ,
તારા મંદિરીયે
જોગણીયુ, રમે રૂડા રાસ,
પરચો દેજે હે માત
, કરજે સૌ ને સહાય ... (૨)
માળી હું છું તારો
દાસ , તારા ગુણ નો હું દાસ ... (૩)
માળી તારા નામ ઢળ્યા
પરચા તારા ખલકે ચડ્યા ,
દર્શન થી પાવન થયા રે ...
માડી તારા આવવા ના એંધાણ થયા ...
કુમ કુમ ના પગલા
પડ્યા માડી નાં હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે ....
માડી તારા આવવા ના એંધાણ થયા ...
એક તારો આધાર , તારો
દિવ્ય અવતાર ,
સહુ માનવ તણા ,
માડી ભાવ તું સુધાર ,
તારા ગુણલા આપાર ,
તું છો સૌ ની તારણ હાર ... (૨)
કરીશ સૌ નું
કલ્યાણ , માત સૌ નો બેડો પાર ... (૩)
માડી તને અરજી
કરું , ફૂલડાં તારા ચરણે ધરું ,
નમી નમી પાયે પડું રે ...
માડી તારા આવવા ના એંધાણ થયા ...
કુમ કુમ ના પગલા
પડ્યા માડી નાં હેત ઢળ્યા ,
જોવા લોક ટોળે વળ્યા રે ....
માડી તારા આવવા ના એંધાણ થયા ...Kum kum na pagala padya
Kum kum na pagala padya madi na het dhalya,
jova loko tole vadya re...
madi tara aavavana endhan thaya...
madi tu jo padhar saji sode shangar,
aavi mare re dvar, karaje pavan pagathar... (2)
dipe darbar, rele rang ni rasdhar,
garabo gol gol ghumato, thaye sakar... (3)
chachar na choke chaggya, divadiya jyote jagya,
manada haro har halya re...
madi tara aavavana endhan thaya...
Kum kum na pagala padya madi na het dhalya,
jova loko tole vadya re...
madi tara aavavana endhan thaya...
maa tu tej no ambaar, maa tu gun no bhandar,
maa tu darshan deshe to thashe, aanand aapar... (2)
bhavo bhav no aadhar, daya dakhhavi datar,
krupa karje aam rank par thodi lagar... (3)
suraj na tej tapya, chandra kiran haiye vasya,
taraliya tam tamya re...
madi tara aavavana endhan thaya...
Kum kum na pagala padya madi na het dhalya,
jova loko tole vadya re...
madi tara aavavana endhan thaya...
taro dungare aavas, bane bane taro vaas,
tara mandiriye joganiyu, rame ruda raas,
paracho deje he maat, karaje sau ne sahay... (2)
madi hu chhu taro daas, tara gun no hu daas... (3)
madi tara naam dhalya paracha tara khalke chadya,
darshan thi pavan thaya re...
madi tara aavavana endhan thaya...
Kum kum na pagala padya madi na het dhalya,
jova loko tole vadya re...
madi tara aavavana endhan thaya...
ek taro aadhar, taro divya avatar,
sahu manav tana, madi bhav tu sudhar,
tara gunala aapar, tu chho sau ni taran har... (2)
karish sau nu kalyan, maat sau no bedo paar... (3)
madi tane aarji karu, fulada tara charane dharu,
nami nami paye padu re...
madi tara aavavana na endhan thaya...
Kum kum na pagala padya madi na het dhalya,
jova loko tole vadya re...
madi tara aavavana endhan thaya...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji