Hu to gai'ti mede-હું તો ગઇ’તી મેળે -navratri

Hu to gai'ti mede-હું તો ગઇ’તી મેળે -navratri



હું તો ગઇ’તી મેળે

હું તો ગઇ’તી મેળે ...
મન મળી ગયું એની મેળે ... મેળા માં ,
હૈયું હણાઈ ને ગયું તણાઈ ...
જોબન ના રેલામાં , મેળા માં ... મેળા માં
હું તો ગઇ’તી મેળે ...
મેળે મેળવનારો મેળો , રંગ રેલાવનાર મેળો ,
મુલે મુલાવનારો મેળો , ભૂલે ભુલાવનાર મેળો ,
ચિતડું ચકડોળ મારું આમ તેમ ધૂમતું ...
             ને આંખ લડી ગઈ અલબેલા માં ,
હૈયું હણાઈ ને ગયું તણાઈ ...
જોબન ના રેલામાં , મેળા માં ... મેળા માં
હું તો ગઇ’તી મેળે ...
મેળા માં આંખ ના ઉલાળા , મેળા માં પાયલ ઝણકાર ,
કોઈના જાણે ત્યારે લાગે , કાળજડે આંખ્યું ના માર ,
                    હેલાતા રંગે રેલામાં ,
હૈયું હણાઈ ને ગયું તણાઈ ...
જોબન ના રેલામાં , મેળા માં ... મેળા માં
હું તો ગઇ’તી મેળે ...



Hu to gai'ti mede



Hu to gai'ti mede...
man mali gayu eni mele... meda ma,
haiyu hanai ne gayu tanai...
joban na relama, meda ma... meda ma
Hu to gai'ti mede...
mele mulavnaro medo, rang relavnaro medo,
mule mulavnaro medo, bhule bhulavnar medo,
chitadu chakdod maru aam tem ghumatu...
ne aankh ladi gai albela ma,
haiyu hanai ne gayu tanai...
joban na relama, meda ma... meda ma
Hu to gai'ti mede...
meda ma aankh na ulada, meda ma payal zankar,
koina janee tyare lage, kadajade aankhyu na maar,
helata range relama,
haiyu hanai ne gayu tanai...
joban na relama, meda ma... meda ma
Hu to gai'ti mede...





Post a Comment

0 Comments