હે મારે મહિસાગર ને આરે
હે મારે મહિસાગર ને આરે ઢોલ વાગે સે ,
વાગે સે
ઢોલ વાગે સે ...
હે મારે મહિસાગર ને આરે ઢોલ વાગે સે ,
ગામે ગામ ના સોનીડા આવે સે , આવે સે શું શું લાવે સે ?
મારા માની નથણીયું લાવે સે , મારે મહિસાગર ની ....
ગામે ગામ ના સુથારી આવે સે , આવે સે શું શું લાવે સે ?
મારા માનો બાજોઠીયો લાવે સે , મારે મહિસાગર ની ....
ગામે ગામ ના દોશીડા આવે સે , આવે સે શું શું લાવે સે ?
મારા માની ચુંદડયું લાવે સે , મારે મહિસાગર ની ....
He mare mahisagar ne aare
He mare mahisagar ne aare dhol vage se,
vage se dhol vage se...
he mare mahsagar ne aare dhol vage se,
game gaam na sonida aave se, aave se shu shu lave se ?
mara maani nathaniyu lave se, mare mahisagar ni ...
game gaam na suthari lave se, aave se shu su lave se ?
mara maano bajotiyo lave se, mare mahisagar ni ...
game gaam na doshida aave se, aave se shu shu lave se ?
mara maani chundadiyu lave se, mare mahisagar ni ...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji