Have mandirna barana ughado mori maat-હવે મંદિરનાં બારણાં ઉઘાડો મોરી માત-navratri aarvachin garba lyrics

Have mandirna barana ughado mori maat-હવે મંદિરનાં બારણાં ઉઘાડો મોરી માત-navratri aarvachin garba lyrics



હવે મંદિરનાં બારણાં ઉઘાડો મોરી માત



હવે મંદિરનાં બારણાં ઉઘાડો મોરી માત ,
ગગન કેરે ઘાટ આવી નોરતા ની રાત ,
             આવી નોરતા ની રાત ,
ચંદ્રમાં નું ચંદન અને સુરજ નું કેસર ... (૨)
આસમાની ઓઢની માં ટપકીયાળી ભાત ,
ગગન કેરે ઘાટ આવી નોરતા ની રાત , (૨)
કે નભ ના તારલિયા તારી આરતી ઉતારે ,
ને સમીરની શરણાઈ ગાઈ તુજને સત્કારે ,
આજે માવડી ના મિલનીએ જાગ્યું આ વિરાટ ,
ગગન કેરે ઘાટ આવી નોરતા ની રાત , (૨)

Have mandirna barana ughado mori maat



Have mandirna barana ughado mori maat,
gagan kere ghat aavi norta ni raat,
aavi norta ni raat,
chandra nu chandan ane suraj nu kesar ... (2)
aasamani odhani ma tapakiyadi bhaat,
gagan kere ghat aavi norta ni raat ... (2)
ke nabh na taraliya tari aarti utare,
ne samirni sharanayi gaai tujane satkare,
aaje mavdi na milaniye jagyu aa virat,
gagan kere ghat aavi norta ni raat ... (2)





Post a Comment

0 Comments