એક વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી,
મારી અંબેમાના ઝુલણા ઝૂલતી’ તી.
માં એ પહેલે પગથીયે પગ મુક્યો,
માની પાની સમાણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી... ,
માં એ બીજે પગથીયે પગ મુક્યો,
માની ઘુટણ સમાણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી... ,
માં એ ત્રીજે પગથીયે પગ મુક્યો,
માની ઢીચણ સમાણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી... ,
માં એ ચોથે પગથીયે પગ મુક્યો,
માની સાથળ સમાણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી... ,
માં એ પાંચમે પગથીયે પગ મુક્યો,
માની કેડ સમાણા નીર મોરી માત ;
વણઝારી ઝૂલણા ઝૂલતી’ તી... ,
Ek vanjari julan julti'ti
Ek vanjari julan julti'ti,
mari ambe maa na julana julti'ti.
maa e pahele pagathiye pag mukyo,
maani paani samana neer mori maat;
vanjari julan julti'ti...,
maa e bije pagathiye pag mukyo,
maani ghutan samana neer mori maat;
vanjari julan julti'ti...,
maa e treeje pagathiye pag mukyo,
maani dhichan samana neer mori maat;
vanjari julan julti'ti...,
maa e chothe pagathiye pag mukyo,
maani saathal samana neer mori maat;
vanjari julan julti'ti...,
maa e paanchme pagathiye pag mukyo,
maani ked samana neer mori maat;
vanjari julan julti'ti...,
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji