Ambaa aavo to ramiye-અંબા આવો તો રમીએ-Navratri garba Lyrics

Ambaa aavo to ramiye-અંબા આવો તો રમીએ-Navratri garba Lyrics
Ambaa aavo to ramiye-અંબા આવો તો રમીએ-Navratri garba Lyrics

Ambaa aavo to ramiye

અંબા આવો તો રમીએ
            અમને રમતા ના આવડે
            અમને રમીને બતલાવો
   ચુંદડી ની જોડ છે , મહી મારો ભાગ છે,
   મે બોલાવી કેમ ના આવે , એટલો મારો વાંક છે.
ખોડીયારમાં આવો તો રમીએ
            અમને રમતા ના આવડે
            અમને રમીને બતલાવો
   નથડી ની જોડ છે , મહી મારો ભાગ છે,
   મે બોલાવી કેમ ના આવે , એટલો મારો વાંક છે.
બહુચરમાં આવો તો રમીએ
            અમને રમતા ના આવડે
            અમને રમીને બતલાવો
   કડલા ની જોડ છે , મહી મારો ભાગ છે,
   મે બોલાવી કેમ ના આવે , એટલો મારો વાંક છે.
મહાકાળીમાં આવો તો રમીએ
            અમને રમતા ના આવડે
            અમને રમીને બતલાવો
   ઝાંઝર ની જોડ છે , મહી મારો ભાગ છે,
   મે બોલાવી કેમ ના આવે, એટલો મારો વાંક છે.
બુટભવાનીમાં આવો તો રમીએ
            અમને રમતા ના આવડે
            અમને રમીને બતલાવો
   એરિંગ ની જોડ છે , મહી મારો ભાગ છે,
   મે બોલાવી કેમ ના આવે , એટલો મારો વાંક છે

Ambaa aavo to ramiye
aamane ramata na aavde
aamne ramine batalaavo
chundadi ni jod chhe , mahi maro bhag chhe,
me bolavi kem na aave , atlo maro vank chhe.
khodiyar maa aavo to ramiye
aamane ramata na aavde
aamne ramine batalaavo
nathadi ni jod chhe , mahi maro bhag chhe,
me bolavi kem na aave , atlo maro vank chhe.
bahuchar maa aavo to ramiye
aamane ramata na aavde
aamne ramine batalaavo
kadala ni jod chhe , mahi maro bhag chhe,
me bolavi kem na aave , atlo maro vank chhe.
mahakali maa aavo to ramiye
aamane ramata na aavde
aamne ramine batalaavo
zhanzhar ni jod chhe , mahi maro bhag chhe,
me bolavi kem na aave , atlo maro vank chhe.
butbhavani maa aavo to ramiye
aamane ramata na aavde
aamne ramine batalaavo
earing ni jod chhe , mahi maro bhag chhe,
me bolavi kem na aave , atlo maro vank chhe.

Post a Comment

0 Comments